Science / હવે પ્રોટીન પણ ફેક્ટરીમાં બનશે: વિજ્ઞાનીઓ શોધ્યું એવું કે હવે હવામાંથી પ્રોટીન બનશે

Scientists are developing Solein protein that can be made out of thin air

ફિનલેન્ડના વિજ્ઞાનીઓએ હવામાંથી પ્રોટીન બનાવવાની અનોખી ટેકનિક શોધી કાઢી છે. તેમનો દાવો છે કે આગામી પાંચ-દશ વર્ષમાં જ આ પ્રોટીન સોયાબીનને ટક્કર આપશે.પ્રોટીન જમીનના બેક્ટેરિયાથી બને છે, જે પાણીથી અલગ હાઇડ્રોજનથી બનેલા હોય છે. આ પ્રોટીન બનાવવામાં જો સૌર ઊર્જા કે વિન્ડ ફાર્મથી પેદા થયેલી વીજળી વપરાશે તો પૃથ્વીને ગરમ કરી રહેલા ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન આ પ્રક્રિયામાં શૂન્ય હશે. વિજ્ઞાનીઓએ આ પ્રોટીનને સોલેન નામ આપ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ