ઘટસ્ફોટ / શું ભારતમાં ફાઈઝર સહિતની આ કોરોનાની રસીઓ કારગત નહીં નિવડે? વૈજ્ઞાનિકોએ કહ્યું આપણા દેશમાં...

scientist says protein based corona potential vaccine would be most suitable for india

દુનિયાભરમાં કોરોનાને હરાવવા માટે શક્ય તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તેના સકારાત્મક પરિણામોની વચ્ચે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ભારત માટે એ રસી કારગત નહીં થયા જેના સંગ્રહ માટે બહું ઓછા તાપમાનની શક્યતા છે અને પ્રોટીન આધારિત રસી દેશ માટે ઉપયોગી નીવડશે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ