દાવો / શું મ્યૂટેશનથી કોરોના વાયરસનો ચેપ ઝડપી બનશે? વૈજ્ઞાનિકોએ વ્યક્ત કરી ચિંતા

scientist are worried about coronavirus saying due to mutation virus is spreading fast

કોરોના વાયરસને લઈને રોજ બરોજ અવનવી શોધ અને રિપોર્ટ સામે આવી રહ્યા છે. જે પહેલાથી અલગ દાવા અને ખુલાસા કરી રહ્યા છે. હવે કોરોના વાયરસના ફેલાવાને લઈને વૈજ્ઞાનિકોએ તેના મ્યૂટેશન પર ભાર મૂક્યો છે. એવું એટલા માટે કેમ કે મ્યૂટેશનની સાથે વાયરસના ખતરનાખ થવાની સંભાવના વધારે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ