લંડન / જબરૂ સંશોધન...ઓછો સેક્સ કરતી યુવતીઓને 35ની ઉંમર પછી આ તકલીફો પડી શકે

science says woman should have sex every week

લંડનની એક સંસ્થાના અભ્યાસના તારણો જણાવે છે કે જો કોઈ સ્ત્રી સેક્સ નથી કરતી અને ગર્ભધારણ થવાની સંભાવના નથી, તો શરીર અંડકોશને રોકે છે કારણ કે તે વ્યર્થ છે. એવું કેહવામાં આવે છે કે જે મહિલાઓ વધુ જાતીય સભોગ કરે છે તેમને મેનોપોઝ થવાની સંભાવના ઓછી હોય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ