વાસ્તુ ટિપ્સ / સાત ઘોડાના ફોટાથી લઇને ચાંદીના વાસણો સુધી, ભેટમાં કેમ અપાય છે આ 5 વસ્તુઓ

science behind the gifts what to gift people on any occasion

તહેવારો અને ખુશીના પ્રસંગે ભેટ આપવી એક સામાન્ય પરંપરા છે. ઘણી વખત લોકો એવું વિચારતા હોય છે કે શું ભેટ આપીએ. વાસ્તુમાં પોતાના વૈજ્ઞાનિક આધાર પર કેટલીક વસ્તુઓની ગિફ્ટ આપવા માટે ખૂબ સારું માનવામાં આવ્યું છે. એની પાછળ ઊર્જાનું વિજ્ઞાન અને મનોવિજ્ઞાન બંને શામેલ છે. વાસ્તુ પૂરી રીતે સકારાત્મક અને નકારાત્મક ઊર્જાનું વિજ્ઞાન છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ