ફેરફાર / હવે આટલા વાગ્યે ખુલશે સ્કૂલ: શિયાળાના કારણે અમદાવાદમાં તંત્રએ લીધો નિર્ણય, જાણો ટાઈમટેબલ

Schools will start 35 minutes late in Ahmedabad due to cold weather

રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઇ રહ્યા છે અને બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. એવામાં અમદાવાદની સ્કૂલોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ