School Reopen / ગુજરાત સહિત દેશના આ રાજ્યોમાં આવતીકાલથી ખૂલશે શાળાઓ, જાણો ગાઈડલાઈન

schools to reopen from february 1 in these states check full list

દેશમાં કોરોના સંક્રમણ બાદ અનેક રાજ્યોમાં ઓનલાઈન શિક્ષણ શરૂ કરાયું હતું, પરંતુ હવે કેસ ઘટી રહ્યા છે અને વેક્સીન આવી ગઈ છે ત્યારે આવતીકાલથી અનેક રાજ્યોમાં ખાસ ગાઈડલાઈન સાથે શાળાઓ શરૂ કરવામાં આવી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ