શાળાઓ ખુલી / વેકેશનમાં ફરીને આવ્યા હોય અને કોઈ લક્ષણ હોય તો નિશાળે મોકલતા નહીં : ગુજરાતના તમામ વાલીઓને તંત્રની અપીલ

Schools started in Gujarat from today, the education department made an important appeal to the parents

શહેરની શાળાઓમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો છે. ક્યાંક કુમકુમ તિલક કરીને તો ક્યાંક ભૂલકાંઓનાં પ્રિય કાર્ટૂન કેરેક્ટર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ