Schools Reopen / આજથી અહીં શરૂ થશે ધો. 10 અને ધો. 12ની શાળાઓ, આ 5 નિયમોનું પાલન રહેશે અનિવાર્ય

schools open in delhi from today students handshake will also be forbidden know all rules

આજથી રાજધાની દિલ્હીમાં 304 દિવસ બાદ શાળાઓ શરૂ થવા જઈ રહી છે. એવામાં બાળકોએ નવા નિયમોની સાથે પ્રવેશ કરવાનો રહેશે. આ સાથે વિદ્યાર્થીઓને હાલમાં એકમેકની સાથે હાથ ન મિલાવવાની અને અન્ય કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની ખાસ સૂચના અપાઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ