પ્રોસેસ / આ ડોક્યૂમેન્ટની મદદથી ફ્રીમાં બનાવડાવો બાળકોનું આધારકાર્ડ, સરળ છે પ્રોસેસ

schools insist on childs aadhaar for   admission know how to enroll update   biometric free of cost all the rules   explained

આજના સમયમાં આધાર એક જરૂરી ડોક્યૂમેન્ટ બની ગયું છે. બાળકોના એડમિશનના સમયે આધાર માંગવામાં આવે છે.ખાસ કરીને નર્સરી ક્લાસના એડમિશન માટે દર વર્ષે ડિસેમ્બરમાં ફોર્મ બહાર પાડવામાં આવે છે અને આ સમયે તમે આધાર કાર્ડ માટે હેરાન થાવ તેના કરતાં અત્યારથી તૈયારી કરી લો તે જરૂરી છે. તેની પ્રોસેસમાં 90 દિવસનો સમય લાગે છે. તો જાણો કયા ડોક્યૂમેન્ટ્સની મદદથી હેરાન થયા વિના ફ્રીમાં આધાર કાર્ડ બનાવડાવી શકાય છે અને શું છે તેની પ્રોસેસ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ