સ્કૂલ રીઓપન / અહીંની સરકારે શરતો સાથે આપી મંજૂરી, 19 ઓક્ટોબરથી શરૂ થશે ધોરણ 9થી 12ના ક્લાસ

schools in up to reopen for class 9 to 12 students from october 19

ઉત્તરપ્રદેશ સરકાર અનલોક 5ની ગાઈડલાઈન્સ જાહેર કરી ચૂકી છે. જેના આધારે યૂપી સરકાર શરતોની સાથે ધોરણ 9થી 12ના ક્લાસ ફરીથી શરૂ કરવાની મંજૂરી આપી ચૂકી છે. 19 ઓક્ટોબરથી અહીં શાળાઓ ખૂલશે અને 2 પાળીમાં ક્લાસ શરૂ કરાશે. ક્લાસમાં 50 ટકા વિદ્યાર્થીઓને બોલાવવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ