સાવધાન / ધોરણ 11માં એડમિશન આપનારી શાળાઓ સામે થશે કાર્યવાહી, જાણો શું છે કારણ

Schools giving admission in standard 11 will be prosecuted

ખાનગી શાળાઓએ ધોરણ 11માં પ્રવેશ આપવાનું શરૂ કરતા વિવાદમાં આવી છે જિલ્લા શિક્ષણ અધિકારીએ કહ્યું કે વાલીઓ પ્રવેશ આપનાર શાળાઓ સામે ફરિયાદ કરે શાળાઓ સામે થશે કાર્યવાહી

Loading...
બ્રેકિંગ ન્યૂઝ