બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:22 PM, 19 September 2024
એક આઘાતજનક ઘટનામાં, તેલંગાણાના મહબૂબાબાદ જિલ્લામાં ધોરણ 9 ની એક વિદ્યાર્થીનીને 'આઈ લવ યુ' લખનાર વોર્ડન બોયને જોરદાર માર મારવામાં આવ્યો હતો. શાળાની છાત્રાલયમાં રહેતી 9મા ધોરણની છોકરી તાજેતરમાં ત્રણ દિવસની રજામાં ઘરે ગઈ હતી ત્યારે વોર્ડન છોકરાએ તેને મોબાઈલમાં આઈ લવ યુનો મેસેજ મોકલ્યો હતો. છોકરી તો તેને ફ્રેન્ડ માનતી હતી તેનો પ્રેમમાં પડવાનો કોઈ ઈરાદો નહોતા, છોકરાના આવા મેસેજથી છોકરીને આઘાત લાગ્યો અને તેણે પિતાને ઘટનાની જાણ કરી. ત્યારબાદ, વિદ્યાર્થીના પરિવારે બુધવારે સ્કૂલ મેનેજમેન્ટને ફરિયાદ નોંધાવી અને તેને તાત્કાલિક હટાવવાની માંગ કરી.
ADVERTISEMENT
విద్యార్థిని పట్ల ఆసభ్యంగా ప్రవర్తించిన వార్డెన్కు దేహశుద్ధి చేసిన విద్యార్థిని బంధువులు, తల్లిదండ్రులు
— Telugu Scribe (@TeluguScribe) September 19, 2024
మహబూబాబాద్ - గాదె రుక్మా రెడ్డి ప్రైవేటు పాఠశాలలో ఓ విద్యార్థిని పట్ల ఆసభ్యంగా ప్రవర్తించిన వార్డెన్ను చితక బాదిన విద్యార్థిని బంధువులు, తల్లిదండ్రులు
వార్డెన్ను వెంటనే… pic.twitter.com/gi6Jslc7I3
સ્કૂલ પરિસરમાં આરોપીને મેથીપાક
ADVERTISEMENT
જ્યારે વોર્ડન શાળાના પરિસરમાં જોવા મળ્યો, ત્યારે વિદ્યાર્થીના માતા-પિતા અને સંબંધીઓએ તેને પકડી લીધો હતો અને જોરદાર માર મારવા લાગ્યાં હતા. તેઓએ વોર્ડન સામે પગલાં લેવાની માંગ કરી અને તેને શાળામાંથી કાઢી મૂકવાનો આગ્રહ કર્યો.
વાયરલ થયો વીડિયો
આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે જેમાં એક ડઝનથી વધુ માણસો શાળાના પરિસરમાં વોર્ડન પર હુમલો કરી રહ્યા છે.
વધુ વાંચો : ખાનગી રિસોર્ટમાં મહિલાની આબરુ લિલામ થતાં હડકંપ મચ્યો, MLA સહિત 6 હેવાનોની દરિંદગી
નોકરીને બહાને રિસોર્ટમાં ગેંગરેપ
પોલીસ સૂત્રોએ એવું કહ્યું કે આરોપીઓએ તેને નોકરીને બહાને રિસોર્ટમાં લઈ ગયાં હતા અને ત્યાં પીડિતા પર વારાફરતી રેપ કર્યો હતો. આ દરમિયાન પીડિતા તેને છોડી મૂકવા ચિલ્લાઈ રહી હતી પરંતુ આરોપીઓએ તેનું કંઈ સાંભળ્યું નહોતું અને દુષ્કર્મ આચરતાં રહ્યાં હતા. ધારાસભ્યે આ હીણા કામ માટે તેના મિત્રોને બોલાવ્યાં હોવાનું પણ કહેવાય છે. એવું પણ કહેવાઈ રહ્યું છે કે આરોપીઓએ ગેંગરેપ કર્યાં બાદ મહિલાને ધમકી આપીને છોડી મૂકી હતી જે પછી તેણે પોલીસમાં ફરિયાદ લખાવી હતી. પોલીસે ગુનો દાખલ કરીને આરોપીઓની ધરપકડ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT