જાહેરાત / સ્કૂલવર્ધી રિક્ષા કે વાનનાં ભાડાં નહીં વધતાં વાલીઓને હાશકારો

school van rickshaw fare not hiked

મોંઘવારીનો માર સહન કરતા વાલીઓ પર વધુ એક બોઝ આવતો અટકી જતાં વાલીઓને રાહત મળી છે. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લઈ જતી સ્કૂલ ‌રિક્ષા અને સ્કૂલ વાનના ભાડામાં આ વર્ષે વધારો નહીં કરવાનો નિર્ણય સ્કૂલવર્ધીના સંચાલકોએ કર્યો છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ