કોરોના ઈફેક્ટ / લોકડાઉન બાદ શાળાઓ કુલશે ત્યારે સ્કૂલ વાન અને રીક્ષાના ભાડા આસમાને પહોંચશે

School van and risk show charged high rent after coronavirus lockdown

સ્કૂલરિક્ષા અને વાનના ભાડામાં ત્રણ ગણો વધારો થવાની શક્યતા છે. કોરોનાના કારણે સ્કૂલ બંધ છે. ત્યારે સ્કૂલ બંધ હોવાથી સ્કૂલરિક્ષા અને વાનના પણ પૈડા થંભી ગયા છે. ત્યારે હવે ધીરે ધીરે બધુ શરૂ થઇ રહ્યું છે. ત્યારે ફરી સ્કૂલ શરૂ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. જેને લઇ સ્કૂલરિક્ષાને લઇને પણ સરકાર કેટલાક નિયમો બનાવી શકે છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x