સુરત / અલથાણમાં પૂરપાટ ઝડપે આવતી કારે સ્કૂલવાનને મારી ટક્કર, 8 બાળકોને ઇજા, 1 બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત

school van accident in surat althan gujarati news

રાજ્યમાં વધતી જઇ રહેલી અકસ્માતની ઘટનાઓ વચ્ચે આજે સુરતના અલથાણમાં 9 વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલવાનને કારે ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ