શિક્ષણ / સ્કૂલના શિક્ષકો બાળકોને ટ્યૂશન ન આપેઃ મદ્રાસ હાઇકોર્ટનો આદેશ

School teachers do not give tuition to children: Madras High Court order

સ્કૂલ અને કોલેજના શિક્ષકો જો સ્કૂલના ટાઇમિંગ પછી ટયૂશન ભણાવે છે તો તે સંપૂર્ણ રીતે અયોગ્ય છે. જ્યારે હવે મદ્રાસ બાઇકોર્ટે આ અંગે કહ્યું કે, સ્કૂલના શિક્ષકો બાળકોને ટ્યૂશન ન આપે. કોર્ટે કહ્યું કે સ્કૂલના ટાઇમિંગ પછી આ પ્રકારનું કોઇ પણ કાર્ય યોગ્ય નથી.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ