બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / અજબ ગજબ / વિશ્વ / school teacher mixed her husband sperm in students cake in us

OMG / શિક્ષિકા છે કે પૂતના? કેકમાં પતિનું સ્પર્મ નાખી દીધું, બાળકો સાથે કર્યું એવું કામ કે 41 વર્ષ માટે થઈ જેલભેગી

Premal

Last Updated: 01:13 PM, 16 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના લુસિયાનાથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. લુસિયાનામાં શાળાની એક મહિલા શિક્ષિકાએ વિદ્યાર્થીઓના કેકમાં પતિનું સ્પર્મ મિલાવી દીધુ. આ મામલે ખુલાસો થયા બાદ પોલીસે મહિલાની સામે પગલા લીધા.

  • મહિલા શિક્ષિકાએ વિદ્યાર્થીઓના કેકમાં પતિનું સ્પર્મ મિલાવ્યું
  • ખુલાસો થયા બાદ પોલીસે મહિલાની સામે લીધા પગલા
  • મહિલા પર જાતિય શોષણમાં સામેલ થવાના આરોપ પણ લાગ્યા

ખતરનાક, શિક્ષિકાએ વિદ્યાર્થીઓના કેકમાં મિલાવ્યું પતિનુ સ્પર્મ

મીડિયા રિપોર્ટ મુજબ, દોષિત મહિલાનું નામ સિન્થિયા પર્કિન્સ છે. વિદ્યાર્થીઓના કેકમાં પતિનું સ્પર્મ મિલાવ્યા સિવાય મહિલા ઘણા અન્ય કેસોમાં પણ કોર્ટમાં દોષિત ઠરી છે. મહિલા પર બાળકોના જાતિય શોષણમાં સામેલ થવાના આરોપ પણ લાગ્યા છે, જે તપાસમાં સાચા સાબિત થયા છે. ત્યારબાદ કોર્ટે મહિલાને 41 વર્ષની સજા સંભળાવી. ઉલ્લેખનીય છે કે શાળાની શિક્ષિકાએ પતિના સ્પર્મ વિદ્યાર્થીઓના કેકમાં મિલાવ્યા હતા. પતિએ શિક્ષિકા સાથે છૂટાછેડા લઇ લીધા છે. તે SWATમાં એક ઉચ્ચ પોલીસ અધિકારી તરીકે કામ કરે છે. 

પોલીસે વર્ષ 2019માં કરી હતી મહિલાની ધરપકડ

મહત્વનું છે કે, બાળકોના કેકમાં સ્પર્મ ભેળવ્યાંના આરોપમાં પોલીસે સિન્થિયાની વર્ષ 2019માં ધરપકડ કરી હતી. ત્યારબાદ થયેલી તપાસમાં જાણવા મળ્યું કે તે જાતિય શોષણ અને બાળકોના અશ્લિલ વીડિયો બનાવવા જેવા ગુનામાં પણ સામેલ છે. ધરપકડ થયા બાદ સિન્થિયાએ શાળાના શિક્ષિકાના પદેથી રાજીનામું આપ્યું હતુ. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ