ટ્રમ્પ-મોદીના રોડ શો દરમિયાન વિવિધ સ્ટેજ પરફોર્મન્સ માટે સ્કૂલના બાળકોની ખાસ તૈયારી | school students for performance in road show of donald trump

નમસ્તે ટ્રમ્પ / ટ્રમ્પ-મોદીના રોડ શો દરમિયાન વિવિધ સ્ટેજ પરફોર્મન્સ માટે સ્કૂલના બાળકોની ખાસ તૈયારી

અમદાવાદમાં ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગત માટે તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. સ્ટેજ પર્ફોમન્સ માટે સ્કૂલના બાળકો તૈયારીઓ કરી રહ્યાં છે. વિદ્યાર્થીઓ સાંસ્કૃતિક નૃત્ય કરી ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કરશે. રોડ-શૉ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમની ઝાંખીઓ સ્ટેજ પર જોવા મળશે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ