ફાયર સેફ્ટી / જો મેયર જ આવા નિવેદન આપતા હોય તો અન્ય અધિકારી પાસેથી શું અપેક્ષા રાખવી?

School Safety Mayor Bijal Patel Statement

ગુજરાત રાજ્ય ભલે પ્રગતિશિલ ગણાતું હોય, પરંતુ રાજ્યનું ભાવિ આજે જોખમમાં છે. ગુજરાતના મેટ્રો સિટી ગણાતા શહેરોમાં જ વિદ્યાર્થીઓનું અને નાના ભૂલકાઓનું ભાવિ જોખમમાં મુકાયું છે. વીટીવી દ્વારા રાજ્યભરમાં સ્કૂલોની સેફ્ટીને અંગે રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદના મેયર બિજલબેન પટેલે સ્કૂલોની સેફ્ટી બાબતે હાથ અધ્ધર કરતું નિવેદન આપ્યું. તેઓએ કહ્યું કે, સ્કૂલોની મંજૂરી ડીઇઓ ઓફિસ દ્વારા આપવામાં આવે છે અને મનપાએ ડીઇઓને આવી સ્કૂલો બાબતે પત્ર લખ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ