મોટા સમાચાર / 21 સપ્ટેમ્બરથી ખુલશે સ્કૂલો, આ રાજ્યોએ સ્કૂલો ખોલવાની ના પાડી, જાણો તમારા રાજ્યમાં શું છે સ્થિતિ

school reopen from 21 september status of uttarakhand uttar pradesh delhi karnataka and other states

કોરોનાને કારણે માર્ચથી દેશભરમાં સ્કુલો બંધ હતી. કેન્દ્ર સરકારે અનલોક 4માં નવમાં ધોરણથી 12માં ધોરણ સુધી સ્કુલો ખોલવાની છુટ આપી દીધી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે સ્ટેન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર(એસઓપી)ના જાહેર કરી રાખ્યું છે. જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને પર્સનલ હાઈજિન ઉપરાંત અનેક વ્યવસ્થાગત નિયમમો બનાવવામાં આવ્યા છે. જેનું પાલન કરવુ અનિવાર્ય છે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ