તૈયારી / શાળાઓ શરૂ કરવાને લઇને કેન્દ્ર સરકારે કરી તૈયારીઓ, જાણો સમગ્ર રણનીતિ

school opening centre making a plan for from september

દેશભરમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે આ વચ્ચે બાળકોના શિક્ષણને પણ અસર પડી રહી છે. જેને લઇ હવે આગામી મહિનાથી કેન્દ્ર સરકાર દ્વારા શાળા શરૂ કરવાની વિચારણા ચાલી રહી છે. 

બ્રેકિંગ ન્યૂઝ