રાજકોટ / જીવના જોખમે વિદ્યાર્થીઓ પાસે સફાઈ કરાવતા શાળા નં. 81 વિવાદમાં, NSUIનો શિક્ષણ સમિતિમાં હોબાળો, સર્જાયા ટીંગાટોળીના દ્રશ્યો

School no. 81 Controversy, riots in NSUI's education committee, scenes of rioting ensued

રાજકોટની સ્કૂલમાં વિદ્યાર્થીઓ પાસે સાફ સફાઈ કરાવતો વીડિયો વાયરલ થતા શિક્ષણ સમિતિના ચેરમેન દ્વારા સ્કૂલની મુલાકાત લીધી હતી. NSUI દ્વારા સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ