ક્યુટ વીડિયો / મૅમ તમે સાડીમાં સુંદર લાગો છો...વિદ્યાર્થીએ ટીચરના કર્યા એવા વખાણ કે VIDEO જોઈ હસી-હસીને ગોટો વળી જશો

school kid told man ki baat to teacher watch cute video

બાળક મેડમને કહે છે કે તમે સાડી પહેરીને આવ્યાં હતા તે ખૂબ સારી લાગતી હતી. પછી શિક્ષિકા કહે છે કે કેમ સારી લાગતી હતી? બાળક જવાબમાં કહે છે કે કારણકે તે સાડી ખૂબ સારી હતી. એટલું જ નહીં, બાળક કહે છે કે તમે મારી ફેવરિટ મેડમ છો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ