વાહ / આવી ટ્રેનિંગ આપજો: અજાણ્યા વ્યક્તિએ કહ્યું- ચાલ, તારી મમ્મી રાહ જોવે છે, બાળકીએ પૂછ્યું એવું કે બચી ગઈ

School girl saved from being kidnapped by asking father told passcode

ગુરુગ્રામના રાયન ઈન્ટરનેશનલ સ્કૂલમાં પ્રધુમ્ન નામના બાળકની હત્યાનો મામલો હોય કે દિલ્હીની ટેગોર સ્કૂલમાં 5 વર્ષની બાળકી સાથે રેપનો મામલો હોય, આ દરેક ઘટનાઓ ડર પેદા કરવાની સાથે વાલીઓને સાવધ પણ કરી રહી છે. આ માટે જરૂરી છે કે, વાલીઓ પોતાના બાળકોની સુરક્ષા માટે ઘરની આસપાસના માહોલ ઉપરાંત સ્કૂલ અંગે પણ પૂરી માહિતી રાખે. હવે એ સમય પણ આવી ગયો છે કે, વાલીઓ પોતાના બાળકોને ગુપ્ત 'સેફ્ટી કોડવર્ડ' આપે કે જેની મદદથી અજાણ્યા તત્વો તમારા બાળકોને ફોસલાવીને લઈ જવામાં સફળ ન થઈ શકે. સેફ્ટીકોડ કેવી રીતે બાળકોની સુરક્ષામાં બની શકે છે મદદરૂપ?

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ