મનમાની / અમદાવાદમાં શાળા સંચાલકોની ફરી અવળચંડાઇઃ ફી મુદ્દે સરકાર સામે વધુ એક રાખી આ શરત

school gees government school association

ગુજરાતમાં હાલ છેલ્લા ઘણા સમયથી સ્કૂલ ફીનો મુદ્દો એક સળગતો સવાલ બની ગયો છે. સ્કૂલ એસોસિશયન તરફથી વાલીઓને બાળકોની ફી મુદ્દે વાલીઓ પર ભરવા માટે વારંવાર દબાણ કરવામાં આવતું હોવાનું સામે આવતું હોય છે. ત્યારે શાળા સંચાલકોની વધુ એક અવળચંડાઇ સામે આવી છે. જેમાં અમદાવાદની શાળાઓએ સરકાર સામે નવી ફોર્મ્યુલાને લઇને વધુ એક શરત રાખી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ