રાહત / ગુજરાતમાં સ્કૂલોની ફી મુદ્દે આવી શકે છે સારા સમાચાર, વાલીમંડળનું શિક્ષણમંત્રી સાથેની બેઠક બાદ મોટું નિવેદન

School fee meeting between education minister and parents

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સ્કૂલ ફીનો મુદ્દા છવાયેલો છે. ત્યારે આજે શુક્રવારના રોજ વાલીમંડળ અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા વચ્ચે બેઠક મળી હતી. જેમાં શાળા સંચાલકો 25 ટકા ફી માફી આપવા તૈયાર હોવાનો વાલીમંડળે દાવો કર્યો છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x