VTV વિશેષ / દેશની શાળાકીય શિક્ષણ ગુણવત્તાના આંકડા જાહેર, ટોચનું રાજ્ય જાણશો તો વિશ્વાસ નહિ થાય

School Education Quality Index 2019, Rajshan tops with best primary schools

કોઈ પણ દેશના નાગરિકો દેશના વિકાસની પગદંડીમાં જોડાય તે માટે તેઓ શિક્ષિત હોય તે ખુબ જરૂરી છે. શાળાકીય શિક્ષણએ સમાજનો પાયો છે, નીતિ આયોગે એક અહેવાલ મુજબ દેશના રાજ્યોને તેમની શાળાઓ અને તેમાં શિક્ષણની ગુણવત્તાઓ વિવિધ માપદંડોમાં વર્ગીકૃત કરીને તેના આંકડા રજુ કર્યા છે જે સોમવારે પ્રકાશિત થશે. હાલની માહિતી મુજબ રાજસ્થાન, કેરાલા અને કર્ણાટક દેશના શાળાકીય શિક્ષણના માપદંડમાં શ્રેષ્ઠ રાજ્યો તરીકે બહાર આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ