ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

સુરત / લૉકડાઉનમાં સ્કૂલ-ક્લાસીસ બંધ હોવાથી શિક્ષકે આ નવો બિઝનેસ શરૂ કર્યો અને જામવા પણ લાગ્યો

school closed teacher started Catering business lockdown coronavirus

અત્યારસુધી શિક્ષકના હાથમાં તમે પુસ્તક અને ચોક કે બોલપેન સાથે જોયા હશે. પરંતુ કોરોનાએ શિક્ષકોને પણ પેટિયું રળવા અન્ય ધંધા તરફ વાળી દીધા છે. રાજ્યની જેમ સુરતમાં શૈક્ષણિક કાર્ય બંધ હોવાના કારણે ટ્યુશન કલાસીસ સંચાલકોની હાલત પણ કફોડી બની છે. આ જ કારણ છે કે શિક્ષકોએ હવે અન્ય ધંધા રોજગારી તરફ વળવાનો વારો આવ્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ