નિયમ / સ્કૂલ બસ પર શાળા-વાહન માલિકનાં નામ, ફોન નંબર લખવાનું ફરજિયાત

School Bus name Vehicle owner Phone Number compulsory

તાજેતરમાં સુરતમાં બનેલી તક્ષશિલા અગ્નિકાંડની ઘટના અને નિકોલની સ્કૂલ વાનમાંથી બાળકો બહાર પડી જવાની ઘટના બાદ હવે શિક્ષણતંત્ર અને આરટીઓ હરકતમાં આવ્યાં છે. વાહનવ્યવહાર વિભાગ દ્વારા સ્કૂલ વાન-સ્કૂલ બસ માટે પણ આકરા નિયમો જાહેર કરાયા છે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ