OMG / લોકોથી ખચાખચ ભરાયેલી બસમાંથી નીચે પડ્યુ બાળક, VIDEO જોઈ તમારા પણ શ્વાસ અધ્ધર થઈ જશે

school boy falling from school bus viral users angry over bus driver

સોશિયલ મીડિયા પર એક ખૂબ જ ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બસ ડ્રાઈવરની બેદરકારીના કારણે એક બાળક બસમાંથી પડી ગયો હતો. આ વીડિયો જોયા બાદ યુઝર્સ સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો કાઢી રહ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ