નવી નીતિ / મોટો નિર્ણય : વિદ્યાર્થીઓના બેગનું વજન આટલા કિલોથી વધારે ન હોવું જોઈ, હોમવર્કના કલાક નક્કી થયાં

school bag weight should not exceed 5 kg new policy from education ministry

શિક્ષણ મંત્રાલયે નવી સ્કૂલ બેગ નીતિ અંતર્ગત અનેક પ્રકારના ઉપાયોની જાહેરાત કરી છે. નવી નીતિમાં ધો.1થી 10મા સુધી વિદ્યાર્થીઓના સ્કુલ બેગનું વજન તેના શરીરના વજનના 10 ટકાથી વધારે ન હોવું જોઈએ. આ રીતે હોમ વર્કનો પણ સમય સીમા પણ ધોરણ પ્રમાણે નક્કી કરવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ