મોદી કેબિનેટનો નિર્ણય / શહીદોના બાળકોને અપાતી શિષ્યવૃત્તિમાં કરાયો વધારો

Scholarship under National Defence Scheme hiked in Modi 2.0 first Cabinet meeting

મોદી સરકારની પહેલી કેબિનેટ મળતાની સાથે જ એકબાદ એક મોટા નિર્ણયો કરવામાં આવી રહ્યા છે. મોદી સરકારની બીજી પાળીની શરૂઆતમાં જ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. શહીદોની વિધવાના પેન્શનમાં વધારો કરવામાં આવ્યો છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ