બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Schedule of sea-plane announced in Gujarat

શિડયૂલ / ગુજરાતમાં સી-પ્લેનનું શિડયૂલ કરાયું જાહેર, જાણો દરરોજની કેટલી ટ્રીપ થશે

Divyesh

Last Updated: 10:08 AM, 28 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 31 ઓક્ટોબરે ઉધ્ધાટન કરશે. જેને રાજ્યમાં સી પ્લેનનું આગમન થઇ ગયું છે. ત્યારે હવે સી-પ્લેનનું દરરોજનું શિડયૂલ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદથી કેવડિયાની દરરોજ 4 ટ્રીપ કરવામાં આવશે.

  • સી-પ્લેનનું શિડ્યૂલ જાહેર કરવામાં આવ્યું
  • સી-પ્લેન દરરોજ 4 ટ્રીપ કરશે
  • અમદાવાદથી કેવડિયાની દરરોજ 4 ટ્રીપ કરવામાં આવશે

અમદાવાદથી કેવડિયા ચલાવામાં આવનાર સી-પ્લેનનું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદથી અને કેવિડયાથી સી-પ્લેન દરરોજ 4 ટ્રીપ કરશે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદી 31 ઓક્ટબરના રોજ અમદાવાદ રિવરફ્રંટથી કેવડિયા ખાતે સી પ્લેનમાં બેસીને જશે.

અમદાવાદથી કેવડિયાના દરરોજ 4 ટ્રીપ કરવામાં આવશે. સવારે 8 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી સી-પ્લેન ઉડશે. અમદાવાદથી સવારે 8.00 કલાકે પ્રથમ ટ્રીપ શરૂ થશે.અમદાવાદથી સવારે 10.15, બપોરે 12.45 કલાકે સી પ્લેન ઉડાન ભરશે.

અમદાવાદથી છેલ્લી ફલાઇટ સાંજે 3.05 કલાકે કેવડિયા જશે.કેવડિયાથી પ્રથમ ટ્રીપ સવારે 9.15 કલાકે જશે. સવારે 11.30 કલાકે બીજી ટ્રીપ, બપોરે 1.50 કલાકે ત્રીજી ટ્રીપ અને કેવડિયાથી છેલ્લી ટ્રીપ સાંજે 4.20 કલાકે જશે.

  • અમદાવાદથી કેવડિયાના દરરોજ 4 ટ્રીપ કરશે 
  • સવારે 8 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી સી-પ્લેન ઉડશે
  • અમદાવાદથી સવારે 8.00 કલાકે પ્રથમ ટ્રીપ
  • અમદાવાદથી સવારે 10.15, બપોરે 12.45 કલાકે ઉડાન ભરશે
  • અમદાવાદથી છેલ્લી સાંજે 3.05 કલાકે ટ્રીપ 
  • કેવડિયાથી પ્રથમ ટ્રીપ સવારે 9.15 કલાકે
  • સવારે 11.30 કલાકે બીજી ટ્રીપ, બપોરે 1.50 કલાકે ત્રીજી ટ્રીપ 
  • કેવડિયા છેલ્લી ટ્રીપ સાંજે 4.20 કલાકે

સંકળાયેલા મુદ્દાઓ

Schedule ahmedabad sea plane અમદાવાદ શિડયૂલ સી પ્લેન sea plane
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ