ચોમાસું / ગુજરાતમાં આજે છૂટોછવાયો વરસાદ વરસવાની હવામાન વિભાગની આગાહી, આ જિલ્લાઓ પર મેઘરાજા થશે મહેરબાન

Scattered rain forecast in Gujarat today

ગુજરાતના કેટલાંક જિલ્લાઓમાં છેલ્લા ચારેક દિવસથી રાત્રિ દરમ્યાન વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે ફરી છૂટોછવાયો વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ