મોંઘી ફેશન / આ અભિનેત્રીએ પહેર્યા એટલા મોંઘા ઈયરરિંગ્સ કે આટલામાં ત્રણ રોલ્સ રોય્સ કાર આવી જાય

 Scarlett Johansson wears diamond jewellery worth ₹17.8cr at Oscar

હોલિવૂડ એક્ટ્રેસ સ્કારલેટ જોહેનસન જ્યારે ઓસ્કારના રેડ કાર્પેટ પર પહોંચી તો તેનો લૂક જોઈને ત્યાં હાજર લોકોના શ્વાસ થંભી ગયા. સ્કારલેટનું ગાઉન Oscar de la Rentaનું હતું અને તેના સુંદર ડાયમંડ ઈયરરિંગ્સ Ankita Koએ ડિઝાઈન કર્યા હતા. આ ઈયરરિંગ્સ ખાસ સ્કારલેટ માટે તૈયાર કરાયા હતા. સ્કારલેટે પહેરેલા આ ઈયરરિંગ્સની કિંમતની વાત કરીએ તો તે લાખોમાં નહીં પણ કરોડોમાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ