Holi 2020 / રંગોથી થતી એલર્જીથી ડર લાગે છે! હોળી રમતા પહેલાં કરી લો આ કામ, નહીં થાય નુકસાન

Scared of color allergies! Do this before playing Holi, this will not hurt

તમે પણ ક્યાંક એવા લોકોમાં સામેલ નથી ને જેને હોળી રમવી તો ખુબ ગમે છે, પરંતુ તેના રંગોથી થતી એલર્જીથી ડર લાગે છે. ગભરાશો નહીં. આ વખતે ખુબ હોળી રમો, પરંતુ કેટલીક બાબતોનું ધ્યાન રાખો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ