બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Technology / ટેક અને ઓટો / જો-જો ક્યારેય આવી ભૂલ ન કરતા, નહીંતર સીધા હેકર્સ પાસે જતા રહેશે વોટ્સએપના એક્સેસ

photo-story

9 ફોટો ગેલેરી

ટેક્નોલોજી / જો-જો ક્યારેય આવી ભૂલ ન કરતા, નહીંતર સીધા હેકર્સ પાસે જતા રહેશે વોટ્સએપના એક્સેસ

Last Updated: 06:58 PM, 5 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

WhatsApp: જો તમે ઈચ્છતા હોવ કે તમારા WhatsAppના એક્સેસ હેકર્સ પાસે ન પહોંચે અને તમે સેફ રહો તો અમુક ભુલો કરવાથી બચો.

1/9

photoStories-logo

1. વોટ્સએપના છે 2.78 અબજ યુઝર્સ

WhatsApp દુનિયાભરમાં સૌથી વધારે ઉપયોગ થતી ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે. આ પ્લેટફોર્મ પર એક્ટિવ યુઝર્સની સંખ્યા 2.78 અબજ છે. WhatsApp 180 દેશોમાં ઉપલબ્ધ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/9

photoStories-logo

2. હેકર્સની રહે છે નજર

જોકે WhatsApp સ્કેમર્સ માટે પણ એક મોટુ પ્લેટફોર્મ છે. તે ઘણા પ્રકારે લોકોને અહીં ટાર્ગેટ કરી શકે છે. આવી જ એક રીત વિશે અમે ચર્ચા કરીશું.

આ તસવીર શેર કરો

logo logo logo

3/9

photoStories-logo

3. સોશિયલ એન્જિનિયરિંગ કરે છે સ્કેમર્સ

હેક કરવાની એક રીત સોશિયલ એન્જિનિયરિંગ છે. તેમાં સ્કેમર્સ તમારા WhatsApp એકાઉન્ટને તમને વાતોમાં વ્યસ્ત કરીને હેક કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/9

photoStories-logo

4. લઈ લે છે WhatsAppનું એક્સેસ

સ્કેમર્સ લોકોને ટાર્ગેટ કરી તેમના વેરિફિકેશન કોડ્સ કે પાસવર્ડ મેળવી લે છે. તેના બાદ તેમના એકાઉન્ટનું એક્સેસ લઈ લે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/9

photoStories-logo

5. કેવી રીતે કામ કરે છે હેકર્સ?

હેકર્સ સૌથી પહેલા તમારા મોબાઈલ નંબરથી WhatsApp પર રજીસ્ટર કરે છે. તેના માટે તેમને ફક્ત તમારા નંબરની જરૂર હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/9

photoStories-logo

6. વેરિફિકેશન કોડ

જેવુ WhatsApp પર લોગઈન કરશો તો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક વેરિફિકેશન કોડ આવે છે. હેકર્સ ગમેતે રીતે તે કોડ મેળવવાનો પ્રયત્ન કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/9

photoStories-logo

7. કોડ માટે ફસાવે છે હેકર્સ

વેરિફિકેશન કોડ મેળવવા માટે હેકર્સ તમને પોતાની વાતમાં ફસાવવાનો પ્રયત્ન કરી શકે છે. તે પહેલા તમને કોલ કરશે. પછી તમારી સાથે કોઈ સર્વિસને લઈને વાતચીત કરશે. બની શકે કે બેંક કે પછી ટેલીકોમ સર્વિસ પ્રોવાઈડરના રિપ્રેઝેન્ટેટિવ બનીને તે તમારી સાથે વાત કરે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/9

photoStories-logo

8. મળશે વેરિફિકેશન કોડ

તેના બાદ તે તમારી પાસે કોઈ પણ પ્રકારનો વેરિફિકેશન કોડ મેળવી લેશે. જો તમે કોડ આપ્યો છે તો તમને તમારા એકાઉન્ટનું એક્સેસ મળી જશે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/9

photoStories-logo

9. ન કરો આ ભૂલ

જો તમને WhatsApp Verification Codeના નામથી કોઈ SMS આવે છે તો તમને તે કોડને કોઈ સાથે શેર ન કરવો જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Social Engineering WhatsApp Scammers

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ