પર્દાફાશ / રાજકોટમાં બ્લેકના રૂપિયા વ્હાઈટ કરવાનું કૌભાંડ: આધાર-પાનકાર્ડની કોપીની સામે 5 હજાર રૂપિયાની લ્હાણી, આંગડિયા પેઢીઓની સંડોવણી

Scam to whiten black money in Rajkot!

રાજકોટમાં ચૌકાવનારૂ કૌભાંડ ઝડપાયું, આધાર કાર્ડ અને પાનકાર્ડની કોપીની સામે 5 હજાર રૂપિયા આપવામાં આવતા હતા અને આ માટે મોટી સંખ્યામાં લોકો રૂપિયા લેવા માટે ઉમટ્યા હતા.

બ્રેકિંગ ન્યૂઝ