કુપોષિત ગુજરાત / અનાજ કૌભાંડ: ગરીબોના મોંનો કોળિયો પણ છીનવી લેનારાને જરાય શરમ નહીં આવતી હોય?

scam in ration in Nadiad Gujarat

નડિયાદ સરકારી ગોડાઉનમાંથી સસ્તા અનાજની દુકાને લઈ જવાતો અનાજનો જથ્થો બારોબાર સગેવગે કરવા જતા એક વાહન ઝડપાયું છે. અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી આ જથ્થો ભરેલું વાહન જપ્ત કર્યું છે અને નડિયાદ ગોડાઉન ખાતે લાવી અનાજ અને વાહન સિઝ કરી દીધું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ