VIDEO / મોરબીના વાંકાનેરનાં મેસરિયા ગામે ખાતરમાં કૌભાંડ, 50 કિલોની બેગમાં 45 કિલો ખાતર નીકળ્યું

મોરબીના વાંકાનેરના મેસરિયા ગામે ખાતરમાં કૌભાંડ થયાનું વધુ એક કિસ્સો સામે આવ્યો છે. કૃભકોના ડીએપીએ ખાતરની બેગમાં ખાતર ઓછું થયાનું વધુ એક કૌભાંડ ઝડપી પાડ્યું છે. 50 કિલોની બેગમાં 45 કિલો ખાતર નિકળ્યું હતું. 240 બેગમાંથી 31 બેગમાં ઓછું ખાતર જોવા મળ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ