સુરત / લોભામણી સ્કિમ બતાવી 35 કરોડની છેતરપિંડી કરનાર શખ્સ ઝડપાયો

Scam caught Rs 35 crore fraud by showing lobbying scheme

ઇન્સ્યોરન્સ, ફ્રી મેડીકલ કેમ્પ, એક કા ડબલ જેવી સ્કીમોમાં રોકાણ કરાવવાનું કહીને એજન્ટો તરીકે જોડાઈને રોકાણના પાંચ ટકા કમિશન મળશે તેવી લોભાવની લાલચો આપીને લોકો પાસેથી રૂપિયા 35 કરોડથી વધુની ઠગાઈ કરનારા ફ્રીનોમિનલ હેલ્થ કેર સર્વિસના ડાયરેક્ટર અમરનાથ ભુવનેશ્વર તિવારીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાંચની તપાસમાં અત્યારે સુધી સુરતના 500થી વધુ સાથે ઠગાઇ થઇ હોવાનું ખુલ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ