સ્પોર્ટ્સ / કરોડોના ખેલાડીઓ IPLમાં ફ્લોપ પણ ભારત સામે કર્યો કમાલ, યુઝર્સે આ રીતે ઉડાવી મજાક

'Scam 2020': Indians Hilariously Remind Aaron Finch, Maxwell of IPL as Australian Batsmen Hammer India

આઇપીએલ-૨૦૨૦માં સાથે રમનારા ભારત અને ઓસ્ટ્રેલિયાના ખેલાડી હવે એકબીજા વિરુદ્ધ રમી રહ્યા છે. બંને ટીમ વચ્ચે રમાઈ રહેલી વન ડે શ્રેણીમાં હાલ ૨૦ ખેલાડી એવા છે, જેમણે યુએઈ ખાતે રમાયેલી આઇપીએલમાં ભાગ લીધો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ