સુપ્રીમ કોર્ટ / ચીફ જસ્ટિસનું કાર્યાલય RTI હેઠળ આવશે કે નહીં? આવતી કાલે સુપ્રીમ કોર્ટ આપશે ચુકાદો

sc will tomorrow pronounce the judgement on the case whether office of cji comes under rti act or not

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસનું કાર્યાલય આરટીઆઇ હેઠળ આવવું જોઇએ કે નહીં આ મુદ્દા પર બુધવારે નિર્ણય લેવાઇ શકે છે. બંધારણીય બેન્ચે એપ્રિલમાં મામલાની સુનાવણી બાદ ચૂકાદો અનામત રાખ્યો હતો. જજીસના કામકાજને RTI હેઠળ લાવવા માટે સૌથી મોટી દલીલ એ રહી છે કે તેના કારણે જનતામાં ન્યાયપાલિકા માટે વિશ્વસનિયતા વધશે અને સિસ્ટમમાં વધારે પારદર્શિતા આવશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ