મુંબઈ / આરે કોલોનીમાં આરી ચલાવવાને લઈને SCએ લગાવ્યો પ્રતિબંધ, સરકાર પર લોકોનો વિરોધ પડયો ભારે

SC Verdict do not cut trees of Aarey colony forest at Maharashtra

મુંબઈના આરેમાં વૃક્ષોના કટિંગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે વૃક્ષો ન કાપવા જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે મેટ્રો શેડ માટે વૃક્ષો કાપવામાં આવ્યા હતા અને મુંબઈની NGO અને લોકોએ વૃક્ષો કાપવાની વિરુદ્ધમાં અરજી કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ