બદલાવ / SC નો મોટો નિર્ણય, હિંદી સહિત આ 6 ક્ષેત્રીય ભાષાઓમાં મળશે ચુકાદાની કોપી

SC to translate orders in vernacular languages for non-English speakers

સુપ્રીમ કોર્ટનો નિર્ણય હવે સામાન્ય લોકો પણ વાંચી અને સમજી શકશે. આ મહિનાના અંત સુધી હિંદી સહિત 6 ક્ષેત્રીય ભાષાઓમાં સુપ્રીમ કોર્ટનો નિર્ણય અપલોડ કરવામાં આવશે. સૂત્રોનું કહેવું છે કે 500 પાના અને એનાથી વધારે મોટા નિર્ણયોની શરૂઆતમાં સંક્ષિપ્ત કરીને હિંદી અને ક્ષેત્રીય ભાષામાં અપલોડ કરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ