દિલ્હી / ઈન્ડિયા નામ ગુલામીનું પ્રતિક! ભારત નામ કરવા SCમાં અરજી, 2 જૂનના રોજ થશે સુનાવણી

SC To Hear On June 2 The Petition Seeking Replacement Of name India to Bharat

ઈન્ડિયાનું નામ ભારત કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને તેના પર સુનાવણી કરાઈ હતી. વધુ સુનાવણી 2 જૂને હાથ ધરવામાં આવશે. અરજીકર્તાએ અરજીમાં ઉલ્લેખ કર્યો છે કે, ઈન્ડિયા એ અંગ્રેજોએ આપેલુ નામ છે અને તે ગુલામીનું પ્રતિક તરીકે જોવામાં આવી રહ્યું છે તેને ધ્યાને રાખીને ઈન્ડિયાના બદલે ભારત નામ આપવામાં આવે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ