લાલ 'નિ'શાન

INX કેસ / ચિદમ્બરમની ગિરફ્તારી અંગેના કેસમાં સુપ્રીમનો નિર્ણય સોમવારે થશે

SC to hear Chidambarams plea challenging Delhi HC verdict today

સીબીઆઈ કોર્ટને ચિદમ્બરમની કસ્ટડી સોમવાર સુધી મળી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તેની અરજી મંજૂર કરવામાં આવતી નથી અને સોમવાર સુધીની કસ્ટડી આપવામાં આવી છે. હવે સોમવારે સુનાવણી કરીશું. સીબીઆઈ દ્વારા ગિરફ્તારીને ચેલેન્જ કરવામાં આવી છે. અને હવે કોર્ટ સોમવારે નિર્ણય આપશે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ