પુનર્વિચાર / SC-ST અનામત મામલે કેન્દ્રની અરજી પર સુનાવણી કરશે સુપ્રીમ કોર્ટ

sc st creamy layer exclusion from quota centre seeks review says refer matter to seven judge bench

કેન્દ્ર સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટને આગ્રહ કર્યો છે કે SC-ST જાતિના ક્રીમી લેયરને આરક્ષણના લાભથી બહાર રાખવા સંબંધી સુપ્રીમ કોર્ટના 2018ના નિર્ણય પુનર્વિચાર માટે આ મામલો સાત ન્યાયાધિશોની બેંચને સોંપવામાં આવે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ