સામાજિક / માત્ર જાતિનું નામ ઉચ્ચારવાથી ફરિયાદ દાખલ ન થઈ શકે, અપમાનની ભાવના હોય તો જ કેસ- HCનો મોટો ચુકાદો

sc st act should not be imposed only on taking the name of the caste karnataka highcourt

કર્ણાટક હાઈકોર્ટે તેના એક ચુકાદમાં સ્પસ્ટ જણાવ્યું છે કે માત્ર જાતિનું નામ ઉચ્ચારવાથી એસસી, એસટી એક્ટ હેઠળ કાર્યવાહી ન થઈ શકે.

બ્રેકિંગ ન્યૂઝ